સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઇન્દુલાલ ગાંધી/ભૂલવા બેઠાં…

From Ekatra Wiki
Revision as of 12:19, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આજે અમે બધું ભૂલવા બેઠાં. એક અવાચક રાતને આરે, તારોડિયા જ્યારે —...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આજે અમે બધું ભૂલવા બેઠાં.
એક અવાચક રાતને આરે,
તારોડિયા જ્યારે —
આવી આવીને આળોટતા હેઠા,
ત્યારે અમે બધું ભૂલવા બેઠાં…