સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/જવાહરની અભીપ્સા

From Ekatra Wiki
Revision as of 07:08, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ‘ભારતની જીવનગંગામાં ભળી જઈ હું થાઉં અશેષ; ભારતની માટીમાં મળું, ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘ભારતની જીવનગંગામાં ભળી જઈ હું થાઉં અશેષ;
ભારતની માટીમાં મળું, ત્યાં લ્હેરો મુજ સ્વપ્નાંનો દેશ.’