સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/માભૂમિની હૈયાલક્ષ્મી

From Ekatra Wiki
Revision as of 06:50, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ડુંગરે ગાવલડી ભાંભરે, મને રહી રહી સાંભરે;... ઊભી અદીઠ ક્યાંક ઝાંખર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ડુંગરે ગાવલડી ભાંભરે,
મને રહી રહી સાંભરે;...
ઊભી અદીઠ ક્યાંક ઝાંખરે
ડુંગરે ગાવલડી ભાંભરે —
શું એ માભૂમિની હૈયાલક્ષ્મી આમ ઊંડી આરત રહી રેલી?