સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/વત્સલમૂરત

From Ekatra Wiki
Revision as of 06:36, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલમૂરત સ્નેહલ સૂરત, હૃ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
વત્સલમૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને