સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/બધી જ

From Ekatra Wiki
Revision as of 12:09, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> પ્રથમ શિશુ સૌ ક્હાનો, માતા બધી જ યશોમતી, મૃદમિલન મ્હોમાં બ્રહ્મા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પ્રથમ શિશુ સૌ ક્હાનો, માતા બધી જ યશોમતી,
મૃદમિલન મ્હોમાં બ્રહ્માંડો અનંત વિલોકતી.