સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/બાના સમું —

From Ekatra Wiki
Revision as of 12:10, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આવી જ એક ક્ષણ હોય, સામે અષાઢઘન હોય; ફણગો ફૂટે અડકતાં જ ભીનો — ભીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;
ફણગો ફૂટે અડકતાં જ
ભીનો — ભીનો પવન હોય;...
બોલાવે ઘેર સાંજે —
બાના સમું સ્વજન હોય.