સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એન લિંડબર્ગ/ભૂલી જઈએ!

From Ekatra Wiki
Revision as of 04:30, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણે લેખકો લખતી વખતે આપણી જાતને ભૂલી જઈએ, આપણે ક્યાં છીએ ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આપણે લેખકો લખતી વખતે આપણી જાતને ભૂલી જઈએ, આપણે ક્યાં છીએ તે ભૂલી જઈએ, હવે પછી શું કરવાના છીએ તે વિસારે પાડીએ — જેમ સમુદ્રમાં ડૂબી જઈએ, તેમ લેખનકાર્યમાં તરબોળ થઈ જઈએ.