સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ લુહાર/એ સ્પર્શનાં ફૂલો...

From Ekatra Wiki
Revision as of 06:21, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં, પણ ટેરવે સુગંધનો આસવ રહી ગય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં,
પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો.