સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/કાવ્યપંક્તિ

From Ekatra Wiki
Revision as of 04:40, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ક્યારેક એક મજાનો વિચાર કે સુંદર કાવ્યપંક્તિ વાંચવા મળે છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ક્યારેક એક મજાનો વિચાર કે સુંદર કાવ્યપંક્તિ વાંચવા મળે છે અને આખો દિવસ સુધરી જાય છે. એક રશિયન કહેવત છે : “તમારા દેશનું ભાવિ કેવું છે એ જાણવું હોય તો તમારા કુમારોને મુખે કેવી કાવ્ય-પંક્તિઓ રમે છે તે જાણી લો.”