સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/દીવાલની પાર

From Ekatra Wiki
Revision as of 05:14, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ગાંધીજીને જેમાંથી પ્રેરણા મળી છે તે થોરોના કોન્કોર્ડ શહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ગાંધીજીને જેમાંથી પ્રેરણા મળી છે તે થોરોના કોન્કોર્ડ શહેરમાં સવિનય કાનૂનભંગ થયો. પહેલો સવિનય કાનૂનભંગ થોરોએ કર્યો. એ થોરો જ્યારે જેલમાં પુરાયા ત્યારે દીવાલની સામે જોઈને કહ્યું : “હું તો કેદની અંદર દીવાલની આ બાજુ પણ મુક્ત છું. પણ દીવાલની પેલી બાજુ જે લોકો છે તે બધા બંધનમાં છે.” [‘સામ્પ્રત’ ત્રિમાસિક : ૨૦૦૬]