સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/સેવા

From Ekatra Wiki
Revision as of 05:03, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સેવ્યને તમારી સેવાની જરૂર ન રહે, એવી સ્થિતિનું નિર્માણ થા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સેવ્યને તમારી સેવાની જરૂર ન રહે, એવી સ્થિતિનું નિર્માણ થાય એ જ ખરી સેવા. જેમને આપણી સેવાની જરૂર ન હોય, તેમની સેવા પણ હઠપૂર્વક કરવાની જરૂર નથી.