સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગોપાલ કૃષ્ણ ગોખલે/અપવિત્ર વિચાર કરતાં પણ ડરીએ

From Ekatra Wiki
Revision as of 06:05, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} શ્રી ગાંધી જે પ્રકારનું ધામિર્ક વાતાવરણ મારા હૃદયમાં ફે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          શ્રી ગાંધી જે પ્રકારનું ધામિર્ક વાતાવરણ મારા હૃદયમાં ફેલાવે છે, તેને મળતો અનુભવ મારી આખી જંદિગીમાં મને કોઈએ કરાવ્યો હોય તેવા બે જ પુરુષો હું જાણું છું : એક આપણા હિન્દના દાદા દાદાભાઈ નવરોજી તથા બીજા મારા ગુરુ શ્રી રાનડે. આ પુરુષોની સમક્ષ કંઈ પણ અપવિત્ર કામ કરતાં આપણે શરમ અનુભવીએ છીએ. એટલું જ નહીં, તેમની હાજરીમાં અપવિત્ર વિચાર કરતાં પણ આપણું મન ડરે છે.