સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગોરધનભાઈ શં. પટેલ/ચાલતી પકડે!

From Ekatra Wiki
Revision as of 06:06, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બાબુભાઈ આવવાના હોય તે પ્રસંગે સમયસર પહોંચવાની અમે ખાસ કા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          બાબુભાઈ આવવાના હોય તે પ્રસંગે સમયસર પહોંચવાની અમે ખાસ કાળજી રાખીએ, કેમ કે નિયત સમયે ઘડિયાળના કાંટા પ્રમાણે બાબુભાઈ આવી જ જાય. વ્યવસ્થાપકો જો સમય સાચવી શકે નહિ, તો થોડો સમય રાહ જોઈને એ ચાલતી જ પકડે!