સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રકાન્ત કાજી/દુઃખી થવાના દસ રસ્તા

From Ekatra Wiki
Revision as of 06:15, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧. તમારી જ વાત કર્યા કરો. ૨. તમારો જ વિચાર કર્યા કરો. ૩. ‘કદર’...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ૧. તમારી જ વાત કર્યા કરો. ૨. તમારો જ વિચાર કર્યા કરો. ૩. ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો. ૪. કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો. ૫. કોઈનો યે વિશ્વાસ ન કરો. ૬. તમારી ફરજમાંથી શક્ય ત્યાં સુધી છટકી જાવ. ૭. બને તેટલી વાર ‘હું’ શબ્દનો ઉપયોગ કરો. ૮. બીજા માટે બને તેટલું ઓછું કરો. ૯. તમારી મહેરબાની બદલ લોકો આભાર ન માને તો સમસમ્યા કરો. ૧૦. દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટયા કરો. [આના પરથી સુખી થવાના રસ્તા શોધી કાઢવાની સૌને છૂટ છે.]