સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચિનુ મોદી/ઠીક છે, ‘ઇર્શાદ’, કે...

From Ekatra Wiki
Revision as of 07:28, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> ઠીક છે, ‘ઇર્શાદ’, કે એને નથી તારું સ્મરણ; કોઈ ઝાકળની નિશાની પુષ્પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઠીક છે, ‘ઇર્શાદ’, કે એને નથી તારું સ્મરણ;
કોઈ ઝાકળની નિશાની પુષ્પ પર દેખાય છે?