સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/કવિતા...

From Ekatra Wiki
Revision as of 12:55, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> મોડી રાત સુધી ચાલતી દાદાની વાત, સમણામાં પરીની મુલાકાત; સાત સાત સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મોડી રાત સુધી ચાલતી દાદાની વાત,
સમણામાં પરીની મુલાકાત;
સાત સાત સમુંદર ઓળંગીને આવતી
નાવડી મારી કવિતા.