સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/નળિયાં

From Ekatra Wiki
Revision as of 12:47, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> ઉનાળે ઊડેલી ધૂપ જેવી ધૂળથી ઢંકાયલાં નળિયાં ધોવાઈને વરસાદમાં શા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉનાળે ઊડેલી
ધૂપ જેવી ધૂળથી ઢંકાયલાં નળિયાં
ધોવાઈને વરસાદમાં શાં ઊઘડે :
વ્રેહના તાપે તપેલી
લાંબી વાટે ધૂળ-મેલી
સ્વપ્નમાં સ્નેહે ચૂમેલી
આંખ જાણે ઊઘડે!