સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/આગે કદમ

From Ekatra Wiki
Revision as of 07:28, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આગે કદમ! આગે કદમ! આગે કદમ! યારો, ફનાના પંથ પર આગે કદમ!... આગે કદમ: દરિય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આગે કદમ! આગે કદમ! આગે કદમ!
યારો, ફનાના પંથ પર આગે કદમ!...
આગે કદમ: દરિયાવની છાતી પરે,
નિર્જળ રણે, ગાઢાં અરણ્યે, ડુંગરે;
પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરે:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!