સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/કોણી મારીને

From Ekatra Wiki
Revision as of 06:35, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તંત્રી યે આપણે ને ખબરપત્રી પણ આપણે. કવિ યે થવું પડે ને સમાલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          તંત્રી યે આપણે ને ખબરપત્રી પણ આપણે. કવિ યે થવું પડે ને સમાલોચક પણ. આપણું પત્રાકારત્વ તો છે કોણી મારીને કૂરડું ઊભું કરવાની કળા!