સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/જાગેલું ઝરણું

From Ekatra Wiki
Revision as of 08:04, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જુગજુગોની નીંદ થકી મારા પ્રાણને કોણ જગાડે રે!... ફીણવાળા મારા નીર-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જુગજુગોની નીંદ થકી મારા પ્રાણને કોણ જગાડે રે!...
ફીણવાળા મારા નીર-ઘોડીલા...
ઘૂમરી ખાતા રોષમાં તાતા
પાગલ પગ પછાડે રે....
દૂરે દૂરે મહાગાન સિંધુનું
કાન વિશે ભણકારે રે!
[રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]