સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/જાગો જાગો રે...

From Ekatra Wiki
Revision as of 08:08, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જાગો જાગો રે પ્રાણ, જાગો ધીરે ભારતને ભવ્ય લોકસાગરતીરે રે પ્રાણ,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જાગો જાગો રે પ્રાણ, જાગો ધીરે
ભારતને ભવ્ય લોકસાગરતીરે
રે પ્રાણ, જાગો ધીરે!
[રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]