સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ઝંડાવંદન

From Ekatra Wiki
Revision as of 08:05, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> સપ્તસિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે, ખંડખંડની આશિશછોળો ઉદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સપ્તસિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે,
ખંડખંડની આશિશછોળો ઉદધિતરંગો છાંટે:
ઝંડા! થાકેલા જગનો
દીસે છે તું આશાદીવડો.