સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/નીરધારા રે...

From Ekatra Wiki
Revision as of 08:09, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> નીરધારા રે હો નીરધારા! ઘોર વાદળની વીર બાળા!... દોટ દેજો સાગર પારા! હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નીરધારા રે હો નીરધારા!
ઘોર વાદળની વીર બાળા!...
દોટ દેજો સાગર પારા!
હો રે મારી નીરધારા!