સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/સ્વર્ગેથી વિદાય

From Ekatra Wiki
Revision as of 08:05, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હે દુ:ખિની દીનહીના મલિના અશ્રુભીની માવડી મર્ત્યભૂમિ!... સિંધુ-તી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હે દુ:ખિની દીનહીના મલિના
અશ્રુભીની માવડી મર્ત્યભૂમિ!...
સિંધુ-તીરે રેત-મેદાન તારાં,
પ્હાડો માથે નિર્મળી હિમ-રેખા,...
તારું નીલાકાશ, તારો ઉજાસ,
તારો ખોળો ખૂંદતી લોકગીર્દી—...
એકે એકે આજ જાણે છવાયે
મારા અશ્રુબિંદુની આરસીમાં.
[રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]