સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/જાનૈયા મેઘ...

From Ekatra Wiki
Revision as of 08:37, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જાનૈયા મેઘ, ને કન્યા કોડેભરી વસુંધરા; પત્રે પત્રે તૃણે પુષ્પે મો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જાનૈયા મેઘ, ને કન્યા કોડેભરી વસુંધરા;
પત્રે પત્રે તૃણે પુષ્પે મોતી મંગલસૂત્રનાં.