સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ટી. એલ. વાસવાણી/તમે

From Ekatra Wiki
Revision as of 08:44, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તમે ગમે તે કામ કરતા હો, ગમે ત્યાં કરતા હો — ખેતરમાં, કારખા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          તમે ગમે તે કામ કરતા હો, ગમે ત્યાં કરતા હો — ખેતરમાં, કારખાનામાં, નિશાળમાં, ઑફિસમાં, દુકાનમાં — તમારું દૈનિક જીવન તમારું મંદિર છે, તમે પોતે એના પૂજારી છો, અને અર્પણ પણ તમે પોતે જ છો. તમે પવિત્રા સ્તુતિ છો અને યજ્ઞનો અગ્નિ પણ તમે જ છો.