સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/છંદ

From Ekatra Wiki
Revision as of 12:25, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> શિખે સાંભળે આટલા છંદ આઠે, પછી પ્રીતથી જો કરે નિત્યપાઠે; રીઝી દેવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

શિખે સાંભળે આટલા છંદ આઠે,
પછી પ્રીતથી જો કરે નિત્યપાઠે;
રીઝી દેવ રાખે સુખી સર્વ ઠામે;
રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.