સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/બાથ ભરીને ભેટ્યાં

From Ekatra Wiki
Revision as of 10:49, 21 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બાથ ભરીને ભેટ્યાં થકી કરીએ નહિ વિશ્વાસ; ફોફળને લૈ બાથમાં સૂડી કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બાથ ભરીને ભેટ્યાં થકી કરીએ નહિ વિશ્વાસ;
ફોફળને લૈ બાથમાં સૂડી કરે વિનાશ.