સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલસુખ ગોધાણી/બાબુભાઈ

From Ekatra Wiki
Revision as of 12:28, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ભાવનગર જિલ્લામાં એક સભામાં હાજરી આપવા બાબુભાઈ આવેલા. કાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ભાવનગર જિલ્લામાં એક સભામાં હાજરી આપવા બાબુભાઈ આવેલા. કાર્યક્રમ સારો ચાલ્યો, પણ પછી જ્યારે એમને બોલવાનો વારો આવ્યો ત્યારે, “આપણો સમય પૂરો થયો છે અને તમારી આ પ્રવૃત્તિને બિરદાવું છું,” એટલું જ કહીને પોતાનું ભાષણ એમણે પૂરું કરેલું.