સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિલીપ જોશી/મ્હેક…

From Ekatra Wiki
Revision as of 12:56, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક,… ઉમરાથી ઓસરીથી, ઘર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક,…
ઉમરાથી ઓસરીથી, ઘરમાંથી શેરીએથી
ધમધમતી જાય જુઓ મોસમની વરણાગી પાલખી!
ખાખરાએ કેસરિયા કોર્યા ઝરુખડા
-ને ઝાડવાંએ ઝાડવાંએ વેલબુટ્ટા હોય એવા
વાઘા સજે છે બધી ડાળખી!