સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/અગર

From Ekatra Wiki
Revision as of 04:09, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> શું કામ બાગમાં પછી આવે વસંત પણ, વેણી અગર અંબોડલે એ બાંધશે નહીં. છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

શું કામ બાગમાં પછી આવે વસંત પણ,
વેણી અગર અંબોડલે એ બાંધશે નહીં.
છે કોણ? કોના વાસતે ખોલે કોઈ કમાડ,
દિલ પર ટકોરા કોઈ અગર મારશે નહીં.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]