સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/ઓ અજનબી!

From Ekatra Wiki
Revision as of 04:14, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એમ લાગે છે મને, ઓ અજનબી— ગીત, ગઝલો, મારી મ્હેફિલ તું જ છે… હમસફર તા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એમ લાગે છે મને, ઓ અજનબી—
ગીત, ગઝલો, મારી મ્હેફિલ તું જ છે…
હમસફર તારો બનાવી લે મને,
યા જવું ક્યાં એ બતાવી દે મને.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]