સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/કહી દે છે

From Ekatra Wiki
Revision as of 04:28, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ગંધની લહેરો સૌ વારતા કહી દે છે, શહેરમાં થયું છે શું એ હવા કહી દે છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ગંધની લહેરો સૌ વારતા કહી દે છે,
શહેરમાં થયું છે શું એ હવા કહી દે છે…
હામ હોય તો વાંચો ભીની આંખ અબળાની
ઊજળા જનોની એ સભ્યતા કહી દે છે
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]