સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/ખીલે છે ગુલાબ

From Ekatra Wiki
Revision as of 04:05, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કોણ મોહતાજી વસંતોની કરે— તમને સંભારું ને ખીલે છે ગુલાબ. {{Right|[‘તડક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કોણ મોહતાજી વસંતોની કરે—
તમને સંભારું ને ખીલે છે ગુલાબ.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]