સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/ઘોળી જોઈએ

From Ekatra Wiki
Revision as of 04:04, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આવો, સન્નાટાને તોડી જોઈએ, પાડીએ રાડો ને બોલી જોઈએ… નિત્ય શું પ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આવો, સન્નાટાને તોડી જોઈએ,
પાડીએ રાડો ને બોલી જોઈએ…
નિત્ય શું પ્યાલે કસુંબો ઘોળવો,
ઝેર પણ ક્યારેક ઘોળી જોઈએ.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]