સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દુલા ભાયા ‘કાગ’/ચડી છાતી પરે

From Ekatra Wiki
Revision as of 04:36, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ચડી છાતી પરે ઘડશે, હથોડા અંગ પર પડશે; બધું સહીને, ભલા પાણા, પછી ઈશ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ચડી છાતી પરે ઘડશે, હથોડા અંગ પર પડશે;
બધું સહીને, ભલા પાણા, પછી ઈશ્વર બની જાજે!