સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નજીબ મહફુઝ/હુશિયાર અને શાણો

From Ekatra Wiki
Revision as of 07:47, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} માણસ હુશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          માણસ હુશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી. [નોબેલ પારિતોષિક મેળવનાર અરબી ભાષાના એકમાત્ર નવલકથાકાર]