સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/નેનથી ગૂંથાય...

From Ekatra Wiki
Revision as of 11:33, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> નેનથી ગૂંથાય નેન, હૈયાના રણઝણી રહે તાર; આગલે ભવે ક્યાંક મળ્યાના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નેનથી ગૂંથાય નેન, હૈયાના રણઝણી રહે તાર;
આગલે ભવે ક્યાંક મળ્યાના ઉર જાગે અણસાર.