સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/સરોવર ભરિયાં...

From Ekatra Wiki
Revision as of 12:44, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> સરોવર ભરિયાં, સાગર ભરિયાં, ભરિયાં આભ અનંત, એક ખાલી અમ ઉરની કટોરી,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સરોવર ભરિયાં, સાગર ભરિયાં, ભરિયાં આભ અનંત,
એક ખાલી અમ ઉરની કટોરી, હરિ!