સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પન્ના નાયક/કપાયેલી નાળ

From Ekatra Wiki
Revision as of 12:55, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એક વૃદ્ધાના સૌંદર્યની હલચલ, આંખોનો મધુર અવાજ,... બધું જાણે એક જ ઝા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એક વૃદ્ધાના સૌંદર્યની હલચલ,
આંખોનો મધુર અવાજ,...
બધું જાણે
એક જ ઝાટકે
થઈ ગયું સ્થિર...
મારા જન્મ સમયે
કપાયેલી
સંબંધક નાળ
ફરીને...