સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પન્ના નાયક/તરફડાટ એટલે?

From Ekatra Wiki
Revision as of 06:59, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તરફડાટએટલે? તમેકહેશો, જલબહારઆણેલા કોઈમીનનેપૂછીજુઓ! પણઘૂઘવતાઉ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તરફડાટએટલે?
તમેકહેશો,
જલબહારઆણેલા
કોઈમીનનેપૂછીજુઓ!
પણઘૂઘવતાઉદધિનાભીતર
જે
કોરુંકોરુંતરફડે,
એનેતમેશુંકહેશો?
[‘પ્રવેશ’ પુસ્તક]