સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દરેક દીકરી...

Revision as of 10:16, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હિંદુસ્તાનનીદરેકદીકરીપારકીછે, સાવકીછે—તેબાળકીહોય, કન્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હિંદુસ્તાનનીદરેકદીકરીપારકીછે, સાવકીછે—તેબાળકીહોય, કન્યાહોય, યુવતીહોય, પ્રૌઢાહોયકેવૃદ્ધાહોય. બધીદીકરીઓસાથેનોવ્યવહારભેદભાવભરેલો, ઓરમાયો, પારકોહોયછે. આઘરતોપિતાનું, આઘરતોપતિનું, આઘરતોદીકરાનું. પણસ્ત્રીનુંપોતાનુંઘરક્યાં? પિતાનેઘેરએપારકી—પારકેઘેરજવાનીછે. પતિનેઘેરપણપારકી—પારકેઘેરથીઆવેલીછે. પુત્રનાઘરમાંયેપારકી—જુનવાણીનેપુરાણીછે. એવીજગ્યાછેક્યાંયકેજ્યાંસ્ત્રીપરાઈનહોય? પારકીનહોય? સ્ત્રીએટલેદયાનીદેવી. કરુણાનીમૂર્તિ. ત્યાગમયી. સાક્ષાતનમ્રતા. પ્રેમમયી, સેવામયીઅનેસૌથીવિશેષતોમૂંગી—છતીજીભેમૂંગી! હિંદુસ્તાનનીદરેકદીકરીમૂંગીછેનેપારકીછે. એકજવાતએનેશીખવવામાંઆવીછે: ચૂપરહેવું, એકહરફપણકાઢવોનહીં, બધુંસહનકર્યેજરાખવું. સ્ત્રીનાએમૂંગાપણાનેહિંદુસ્તાનેમહાનતાનીચૂંદડીઓઢાડેલીછે. [‘ભોરકીપલકેં’ માસિક: ૧૯૯૯]