સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રીતમ/અગ્નિને ઉધેઈ...

From Ekatra Wiki
Revision as of 04:26, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અગ્નિને ઉધેઈ ન લાગે, મહામણિને મેલ જોને; અપાર સિંધુ મહાજળ ઊડાં, મર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અગ્નિને ઉધેઈ ન લાગે, મહામણિને મેલ જોને;
અપાર સિંધુ મહાજળ ઊડાં, મર્મીને મન સહેલ જોને.