સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/દેખ —

From Ekatra Wiki
Revision as of 03:58, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હાડ-હાડમાં હેત ભર્યું જેને વેણ વેણ વરદાન, દેખ — ઘરેઘર એ જ બિરાજે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હાડ-હાડમાં હેત ભર્યું જેને
વેણ વેણ વરદાન,
દેખ — ઘરેઘર એ જ બિરાજે
ભૂતળમાં ભગવાન.