સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/સંકોચ

From Ekatra Wiki
Revision as of 04:33, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મારાં લખાણની સાથે મારું નામ વાંચું છું ત્યારે એક વિચિત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મારાં લખાણની સાથે મારું નામ વાંચું છું ત્યારે એક વિચિત્ર પ્રકારનો સંકોચ થાય છે; જાણે દાન કોઈ કરતું હોય અને વહેંચનાર પોતાના નામનો ધજાગરો ફરકાવતો હોય!