સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિશંકર ર. ભટ્ટ, ‘કાન્ત’/જલધિજલદલ...

From Ekatra Wiki
Revision as of 04:12, 28 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જલધિજલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી; કામિની કો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!