સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધુકર ઉપાધ્યાય/શોધ

From Ekatra Wiki
Revision as of 06:00, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> સ્ત્રીના દરેક રૂપમાં મેં તને શોધી છે. તને શોધવી છે એટલે સ્ત્રીને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સ્ત્રીના દરેક રૂપમાં મેં તને શોધી છે.
તને શોધવી છે એટલે સ્ત્રીને ધિક્કારી નથી શકતો,
તું મળતી નથી એટલે સ્ત્રીને ચાહી નથી શકતો.