સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ ત્રિવેદી/ન ફાવ્યું, તો...

From Ekatra Wiki
Revision as of 10:43, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ન ફાવ્યું, તો ગયાં કરમાઈ પુષ્પો પાનખર આવ્યે; ખરી શકતા નથી કંટક—એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ન ફાવ્યું, તો ગયાં કરમાઈ પુષ્પો પાનખર આવ્યે;
ખરી શકતા નથી કંટક—એ દુખિયારાએ ક્યાં જાવું?