સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/જીવનમાં એની કવિતા

From Ekatra Wiki
Revision as of 05:27, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મારાંમોટીબહેનનાંલગ્નતેનાબારમેવર્ષેથયાં. એમારાથીબેવર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મારાંમોટીબહેનનાંલગ્નતેનાબારમેવર્ષેથયાં. એમારાથીબેવરસેમોટાં. લગ્નપછીદોઢેકવરસેએપિયરઆવેલાંત્યારેએઘણાંગીતોગાતાં. એકશિયાળાનીરાતેઓરડામાંભાંડરડાંનેએહીંચકોનાખતાં’તાંનેહુંબહારપૂર્વાભિમુખઓસરીમાંહતો. ખુલ્લાઅંધારાઆકાશમાંતારાઓજોતો’તો. ત્યારેબહેનગાતાં’તાંતેશબ્દોમનેગમ્યાનેયાદરહીગયા : બ્રહ્માંડબ્રહ્મેપાથર્યુંસુખકુંજસમઊંડું, ત્યાંએકલોઊડું. જન, જગત, સૂર્ય, સુહાગીજ્યોત્સ્ના, વિશ્વબહુરૂડું, પણએકલોઊડું. અનેપછીતોથોડાજદિવસોમાંરોજતેમનીસાથેગાઈએગીતકંઠેકરીલીધું. આન્હાનાલાલનામેકવિનીકવિતાછેનેએકવિવિદ્યમાનછે, એવીકોઈસમજણત્યારેહતીએવુંયાદઆવતુંનથી. એગીતનીબધીજપંક્તિઓહુંસમજુંછુંકેમાણીશકુંછું, એમતોઆજેપણકહીશકતોનથી. પણથોડીકપંક્તિઓનીમધુરતાતોમનેકાળક્રમેવધુલાગી, એવુંથયુંછે. એથયું૧૯૨૯નાડિસેમ્બરમાં, ગિરનારનીટેકરીઓમાંઉઘાડેપગેએકલાંરખડતાંગુફાઓઅનેખીણપ્રદેશોજોતાંતથારાતેખુલ્લાઆકાશતળેએનિર્જનતામાંગમેત્યાંસૂવાનુંથતુંત્યારે. અમારાકુટુંબમાંઅંત્યાક્ષરીરમવાનીરોજનીટેવહતીએટલેસંસ્કૃતનેગુજરાતીશ્લોકો, મુક્તકો, કવિતાઅનેગીતો-ભજનોનીકડીઓકંઠસ્થકરેલી, તેમાંન્હાનાલાલનીરચનાઓપણહતી. એવખતેવાચનનોશોખહતો. ઘરમાંકાકાએવસાવેલ‘વસંતોત્સવ’, ‘ઇન્દુકુમાર’, ‘ન્હાનાન્હાનારાસ’, ‘ગીતા’-‘મેઘદૂત’નાંભાષાંતરવગેરેહતાંતેહુંવાંચતો. મારુંવયનહતુંએવેળાહું‘વસંતોત્સવ’ વાંચતો’તો, તેવામાંમારાંફઈએએકછોકરીનાસંબંધમાંકહ્યુંકે‘કેવીગુલછડીસમોવડીછે!’ અને‘વસંતોત્સવ’નીપહેલીજલીટીમનેયાદઆવી, ત્યારેએવાતસમજાઈકેજેકંઈવાંચીનેજાણીએતેનેજીવનમાંજોતાંશીખવુંજોઈએ. [‘ગ્રંથ’ માસિક :૧૯૭૭]