સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/રેવાવહુ

From Ekatra Wiki
Revision as of 05:30, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પ્રખ્યાતપુરાતત્ત્વવિદપંડિતભગવાનલાલ (૧૮૩૯-૧૮૮૮)નાપિતાઇ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પ્રખ્યાતપુરાતત્ત્વવિદપંડિતભગવાનલાલ (૧૮૩૯-૧૮૮૮)નાપિતાઇન્દ્રજી. એશાસ્ત્રીઇન્દ્રજીનાકાકાશાસ્ત્રીજેઠાલાલનાકુટુંબનીઆવાતછે. શાસ્ત્રીજેઠાલાલનાપિતાશાસ્ત્રીજગન્નાથમૂળપોરબંદરના. તેનાત્રણપુત્રો : મુરારજી, અંબારામઅનેજેઠાલાલ. ત્રણેયભાઈઓવિદ્યાસંપન્ન, શાસ્ત્રાનિપુણઅનેકર્મકાંડીહતા. જૂનાગઢનાનાગરોનાઆગ્રહનેવશથઈમુરારજીતથાઅંબારામજૂનાગઢજઈવસ્યાઅનેજેઠાલાલપોરબંદરજરહ્યા. ત્રણેયભાઈઓમાંજેઠાલાલવધુવિદ્યાવ્યાસંગીનેકાવ્યકોવિદહતા. પણતેમનીવિદ્વત્તાકરતાંતેમનીધર્મપરાયણતાઅનેસરળતાનેકારણેતેમનીસુવાસઘણીહતી. નિયમિતસારીઆવકનેઅંગેજ્ઞાતિમાંસ્થિતિપણસારીગણાતી; પરંતુપતિપત્નીનીઉદારતાનેકારણેપાસેસ્થાયીપૂંજીનરહેતી. એશાસ્ત્રીજામનગરપરણેલા. પત્નીનુંનામમટીબાઈ. આદંપતીનેમોટીવયેસંતાનમાંએકપુત્રથયો. પણએપુત્રમાંકુળનીવિદ્વત્તાનાકેબુદ્ધિક્ષમતાનાગુણોનહતા. ભગવાનનોમાણસકહેવાયએવોસાવભોળોનેસમજહીનએહતો. વળીબોલવામાંબહુથોથરાતો. માતાપિતાએઘણાપ્રયત્નકર્યા, પણછોકરોકંઈયેભણીનશક્યો. તેમાંવળીસાતેકવર્ષનીવયે, રસ્તામાંવીફરીનેભાગેલાબળદનાપગતળેઆવીજતાંતેએકપગેસાવલંગડોબનીગયેલો. એછોકરાનુંનામચતુર્ભુજ. અપંગછોકરાનેનવડાવીમાતેનેઓસરીનેઓટલેબેસાડીદે. પડખેબેસૂંડલીમૂકે; એકમાંહોયજાર, બીજીમાંહોયબાજરાનોલોટ. છોકરોપારેવાંનેજારનાખીનેચણાવે, નેજેકોઈબ્રાહ્મણઆવેતેનેચપટીબેચપટીલોટઆપે. સાંજેસીમમાંથીગાયઆવેત્યારેમાનીઓથેરહીગાયનેનેવાછરડાંનેપૂળાખવડાવીતેનેહાથફેરવે. અપંગથયાપછીવળતેવર્ષેચતુર્ભુજનેજનોઈઆપી. એપ્રસંગેમટીબાઈનાંબાળસહિયરપ્રભાકુંવરમોરબીથીઆવેલાં. જામનગરમાંએબંનેએકપછીતેઆવેલાંબેઘરમાંપડખેપડખેરે’તાં, સાથેરમતાં, જમતાં, વ્રતોકરતાં. વર્ષોથી‘મટી’નેજોઈનહતીતેથીમળવામાટેજનોઈનાઆપ્રસંગેતેઆવ્યાં. મટીનેમળીએહરખથીરોઈપડ્યાં. જેઠાલાલશાસ્ત્રીપ્રત્યેઆખાગામનોભાવજોઈસંતોષપામ્યાં; પણચતુર્ભુજનેજોઈતેનુંદિલદુભાયું. “મટી, તારોછોકરોઅપંગથયોતેભારેથઈ!” “નેસ્વભાવેજડભરત.” મટીબાઈએકહ્યું. “આતોદેખીનેદાઝવાજેવુંથયું.” પ્રભાકુંવરેકહ્યું. “હા. એમથાયછેકેઅમેમાવતરકેટલાકદી? પછીઆછોકરોસાવપરાધીનથશે. સૌનોભગવાનછે; તોય, હુંતોકળજગનીમાછુંએટલેથાયછેકેઆનુંશુંથાશે?” કહીમટીબાઈઢીલાંથઈગયાં. “પાછું, તારેબીજોદીકરોનથી; નહીંતરચિંતાનરહે.” “છતેદીકરેડેલીએતાળાંદેવાશે.” કહેતાંમટીબાઈનેકમકમાંઆવ્યાં. “તાળાંનહીંદેવાય. આવાશાસ્ત્રીનેઘેરતાળાંનહોય.” “આનેપોતાનીદીકરીકોણદે, બે’ન? નેપારકીદીકરીનોભવબગડેએમમારાથીલેવાયપણકેમ?” મટીબાઈએકહ્યું. “કેમનલેવાય? દેએનીલેવાય.” પ્રભાકુંવરેકહ્યુંનેઉમેર્યું : “હાલ્ય, મારીદીકરીરેવાતારાદીકરાનેઆપી, લે.” “હં, હં! એવુંનબોલ! મારેએનેપરણાવવોનથી. મારેમરતાંમરતાંકોઈનાનિસાસાલેવાનથી.” મટીબાઈએકહ્યું. “હવેનાનહોય, મારીજીભકચરાઈગઈ.” પ્રભાકુંવરેકહ્યું. ‘પણમારેતારીદીકરીનથીલેવી.” “મેંવચનદઈદીધું. હવેતુંનલેતોમારીદીકરીનેગાળચોટે. તુંએટલીહદેજાઈશ? તારાથીમનેનાનકહેવાય.” પ્રભાકુંવરેકહ્યું. “પણતારાઘરમાંતોપૂછ. યદુરાયનેપૂછ્યાવગર…” “ઈમનેનાપાડે? ધરમનાકામમાંઈનાનોકહે. એકબીજાનીહાજહોયને?” નેઆવીવાતચીતનેઅંતે, મટીબાઈતથાતેનાંનણંદ-જેઠાણીનેસમજાવીનેશાસ્ત્રીતથાતેનાભાઈઓનેસમજાવી, પ્રભાકુંવરેપોતાનીદીકરીરેવાનુંસગપણએઅપંગજડભરતચતુર્ભુજનીસાથેકર્યુંનેમોરબીપાછાંઆવ્યાં. એવાતઉપરબીજાંસાતવર્ષગયાંનેચતુર્ભુજનાંરેવાસાથેલગ્નથયાં. પરણીનેરેવાપિયરઆવ્યાપછીએકવારતેનીબહેનપણીઓએ‘રેવાનોવરલંગડો’, ‘રેવાનોવરલંગડો’ કહીનેચીડવીઅનેતેથીરેવાખૂબરોઈ, ત્યારેરેવાનીમાપ્રભાકુંવરેછોકરીઓનેકહ્યું : “ધણીલંગડોહોયકેમાંદો, ગરીબહોયકેગાંડો, ધણીનીસેવાકરીઘરઉજાળેએનુંનામસ્ત્રી. સ્ત્રીનોધરમસમજોનેપછીઆરેવાએનાધણીનીકેવીસેવાકરેછેતેજોઈનેબોલજો.” આપછીવર્ષેદોઢવર્ષેઆણુંવળીરેવાસાસરેઆવી. આવતાંનીસાથેતેણેઘરભારઉપાડીલીધો. રેવામાંથીરેવાવહુબનીગયાં. દળણુંપાણી, છાણવાસીદુંવગેરેકામએઆનંદથીકરતાં. ચતુર્ભુજનેકપડાંપહેરીનેબેસવાનીટેવપાડી. સાસુનેકહીનેસસરાનાકોઈશિષ્યસાથેલાકડીનેટેકેટેકેહવેલીએદર્શનકરવામાટેસાંજેસાંજેમોકલવામાંડ્યો. આકારણે, કેકોઈબીજાંકારણે, ચતુર્ભુજમાંથોડીકપ્રસન્નતાદેખાવાલાગી. બહુબુદ્ધિઆવીગઈએવુંતોનથયું, પણચતુર્ભુજમાંફેરથયો. પહેલાંએગમેતેવાંમેલાંકપડાંપહેરીનેઓસરીએ-ઓટેનીચેસૂઈજતો, તેહવેપાથરણાવગરસૂતો-બેસતોનથી. સ્વચ્છતાનોખ્યાલવધ્યોછે. ઘેરઆવતાંજતાંનીસાથેથોડીઘણીસરખીવાતકરેછે. જેશિખાબંધનરાખતોતેજાતેશિખાબંધરાખેછે. શાસ્ત્રીપિતાનેએવાતનોહર્ષથયોકેછોકરોભલેઅર્થનસમજતોપણરોજસવારેસૂર્યોદયપહેલાંનાહી, ઘરનાઠાકોરજીસામેબેસીગાયત્રીનીએકમાળાકરેછે; ચંદનઘસેછે. રોજકંઈકનવોસુધારોછોકરામાંદેખાયછે, તેપ્રતાપવહુનાછેએમકહેતા. નેએરેવાવહુરોજસાયંકાળેઘરમાંદેવપાસેદીવોમૂકીસાસુસસરાનેપાયેપડતાંત્યારેઆંખમાંઝળઝળિયાંભરાઈઆવતાંઅનેગદ્ગદિતથઈશાસ્ત્રીકહેતા : “વહુબેટા! ઠાકોરજીનેપગેલાગોછોએમાંઅમેબેયઆવીગયાં. તમેઅમારીલક્ષ્મીમાતાછો. બેટા, તમેપગેનલાગો.” શાસ્ત્રીએને‘સુકન્યા’ પણકહેતા. આરેવાવહુવ્રતો-ઉપવાસોબહુકરતાં. જોકેતેનાથીતેનુંશરીરલેવાઈજતું. ઉત્તરોત્તરતેનામુખપરપ્રસન્નગંભીરતાઅનેઓજસવધતાંજતાંહતાં. લગ્નપછીદશબારવર્ષનેઅંતેજોનારને‘આએજરેવા?’ એમઆશ્ચર્યસાથેમાનથતું, એવોફેરફારતેમાંથયોહતો. અનેલગ્નપછીબારવર્ષેરેવાવહુનેસીમંતઆવ્યુંનેપુત્રજન્મથયો. સુવાવડપછીપિયરથીરેવાવહુપાછાંઆવ્યાંત્યારેમટીબાઈએશાસ્ત્રીનાહાથમાંપૌત્રાનેમૂકતાંકહ્યું : “લો, લક્ષ્મીજીનાઆશીર્વાદનેરમાડો.” જ્યારેનવરાહોયત્યારેશાસ્ત્રીજીપૌત્રાનેરમાડતા; પણએજ્યારેપૂજામાંબેઠાહોય, શિષ્યોનેભણાવતાહોયકેશ્રવણકરાવતાહોયત્યારેતેનીસામેગોદડીનાખીતેમાંરેવાવહુબાળકનેસુવડાવીજતાં. એબાળકઅઢીવર્ષનોથયોત્યારેશાસ્ત્રીજીઅવસાનપામ્યા. શાસ્ત્રીજીનાકારજમાંતેમનાભત્રીજાઇન્દ્રજીએકહ્યું : “કાકી, હવેજૂનાગઢચાલો. ત્યાંસહુસાથેરે’શુંતોચતુર્ભુજનેગમશે.” આનોનિર્ણયરેવાવહુએલઈસાસુનેકહ્યું : “એતોગાયજેવામૂંગાછેએટલેસમજાવીનહીંશકે, પણઆખોરડાવગરએમનુંદુઃખહળવુંનહીંથાય. અજાણ્યુંરહેઠાણએમનેનહીંગોઠે. ઓળખીતાઆવ્યાકરેતેથીજીવઅહીંહળવોથશે. બાકીએજેરીતેઅહીંરહેછેતેત્યાંનહીંબને. બાપદાદાનાંખોરડાંતળેતમારાદીકરાનુંકલ્યાણજોઉંછું.” વહુનાંવચનેજૂનાગઢજવાનોવિચારપડતોમુકાયો. શાસ્ત્રીજીગયાએટલેરાજમાંથીઆવકબંધથઈ. પણચતુર્ભુજનેતેનીસમજનહતી. સવારેનાહીનેએઓટેબેસેતેવખતેજાર-લોટથીભરેલીબેસૂંડલીપડખેતૈયારહોય. એકસવારેઅર્ધીસૂંડલીલોટજોઈચતુર્ભુજેકહ્યું : “મા, આખીસૂંડલીઆપો.” માએકહ્યું : “બેટા, હવેતારાબાપનથી. હવેપછેડીપ્રમાણેસોડતાણતાંશીખ.” વહુએઆવાતસાંભળીસાસુનેકહ્યું : “જેણેઆજદિવસસુધીઆપણીરખેવાળીકરીછેએભગવાનહજીયેદઈરે’શે. ભલેતમારોદીકરોદેતાહોયતેમદે. એમનોજીવદેવાથીરાજીરે’ છે.” પણઆપમેળેસ્થિતિસમજીનેબ્રાહ્મણોજઓછાઆવવાલાગ્યા, ત્યારેરેવાવહુએઆવનારબ્રાહ્મણોનેફરીઆવતાકર્યા. શાસ્ત્રીજીનાસમયમાંબારસ— અમાસેપાકાંસીધાંદેવાતાં, તેદેવાતાંકર્યાં. શાસ્ત્રીજીનીવરસીમાંરાજ્યતરફથીફરીદરમાયોશરૂથઈગયો. ચતુર્ભુજનાપુત્રનુંનામજગન્નાથ. એબોલતાંશીખ્યોત્યારથીરેવાવહુતેનેસંસ્કૃતશ્લોકોનેકવિતાઓશીખવતાં, બોલાવતાં. રોજપૂજાવખતેશાસ્ત્રીજીજેસ્તોત્રોબોલતાતેરેવાવહુએસાંભળીનેકંઠસ્થકરીલીધેલાં. તેવારસોતેણેજગન્નાથનેજનોઈદીધીતેપહેલાંઆપીદીધો. જગન્નાથનીજનોઈપ્રસંગેપ્રભાકુંવરઆવેલાં. તેનેમટીબાઈએકહ્યું : “રોજચતુર્ભુજપૂજાકરેતેટાણેછોકરોસ્તોત્રોભણેછે, એકામરેવાનાંછે. એટલેએઘરકામકરતાંહોયત્યાંમાળામાંથીઊઠીનેમારુંમનએનેનમેછે. તારીતોએદીકરીછે, પણમારીતોમાછે!” એપ્રસંગેગામનીથોડીસ્ત્રીઓપ્રભાકુંવરનેખોળોપાથરીપગેપડી. “બાઈયું, બે’ન્યું, તમેશુંકામપગેલાગોછો?” એમપ્રભાકુંવરેપૂછ્યું, ત્યારેતેસ્ત્રીઓએકહ્યું : “રેવાવહુતોદેવીછે. તેનાંતમેજનેતાછો, એટલેપગેલાગ્યાં. તમારાંદર્શનક્યાંથી?!” જગન્નાથનીજનોઈપ્રસંગેતેનુંવેવિશાળપણથયું; નેથોડામાસપછીમટીબાઈનુંઅવસાનથયું. જગન્નાથનેપહેલાંજૂનાગઢઇન્દ્રજીકાકાપાસેનેપછીમોરબીમોસાળમાંશાસ્ત્રીમહેશ્વરપાસેભણવામોકલેલો. એમોરબીભણતોત્યારેરેવાબાઈ, મરેતોએજમરેએવાંમાંદાંપડ્યાં. માંદીપત્નીનીપથારીએચતુર્ભુજબધોવખતબેસીરહેતા. સગાંવહાલાંહતાંતેતેનેજમવાસૂવાજવાકહેતોયેનઊઠે. પત્નીનામંદવાડેએનુંશરીરલેવાઈગયુંહતું. આરાતનહીંકાઢે, માનીનેસગાંસંબંધીબધાંજાગતાંબેઠાંહતાં. બીમારપત્નીનેઓશીકેચતુર્ભુજબેઠાહતા. રેવાવહુએપાણીમાગ્યું. એપાણીટોતાંટોતાંચતુર્ભુજરોઈપડ્યાનેબેવખતબોલ્યા : “તુંમરીશતોમારુંશુંથાશે?” રેવાવહુતેનીસામેતાકીરહ્યાં. પછીહાથજોડીઆંખોમીંચીગયાંનેથોડીવારેકહ્યું : “હુંનહીંમરું.” નેએમર્યાંનહીં. થોડાદિવસમાંહતાંતેવાંસાજાંથઈગયાં. પછીતોઅપંગપતિનેલઈગાડામાંબેસીતેણેદ્વારકાતથાપ્રભાસનીયાત્રાકરી. જગન્નાથનેપરણાવ્યો. ભણતરપૂરુંકરીજગન્નાથદાદાપેઠેશાસ્ત્રીપદુંકરવાલાગ્યોનેવહુએરેવાબાઈનેમાથેથીઘરકામનોબોજોઉપાડીલીધો. એપછીબેચારવર્ષેચતુર્ભુજમાંદાપડ્યા. મંદવાડભયંકરબન્યો. નેચતુર્ભુજગુજરીગયા. રેવાબાઈપણસખતમાંદાંથઈગયાં. ચાલતાંપડીજાય, એવીઅશક્તિઆવીગઈ. પણતેણેઓટેબેસીબ્રાહ્મણોનેલોટઆપવાનુંપતિનુંકામચાલુરાખ્યું. એલોટતેજાતેદળતાં. જગન્નાથજ્યારેપગેલાગીનેદવાલેવાતથાઆરામકરવાકહેતોત્યારેતેકે’તાં : “બેટા, તુંચિંતાનકર. મનેકાંઈનહીંથાય. હુંજેકરુંછુંએમારામનનાસંતોષમાટેઆનંદથીકરુંછું.” અનેચતુર્ભુજનીવરસીપછીઆખાકુટુંબનેલઈજગન્નાથદ્વારકાગયાનેપિતાનાંઅસ્થિપધરાવ્યાં. તેદિવસેબ્રહ્મભોજનકરાવ્યું. રાતમાંરેવાબાઈએપુત્રનેજગાડીકહ્યું : “ઘેરથીગંગાજળનીલોટીલઈનેઆવીછું. આલે. હવેહુંજાઉંછું.” કહીતેથોડીવારમાંઅવસાનપામ્યાં! ગોમતીનેઓવારેરેવામાનોઅગ્નિસંસ્કારકરીતેનાંઅસ્થિનેપિતાપાછળપધરાવીનેજગન્નાથપાછાપોરબંદરઆવ્યા.